જો $(1, 3), (2, 5)$ અને $(3, 3)$ એ $A \times B$ ના ત્રણ ઘટકો હોય અને $A \times B$ માં કુલ ઘટકોની સંખ્યા $6$ હોય,તો $A \times B$ ના બાકીના ઘટકો કયા છે?

  • A
    $(1, 5), (2, 3), (3, 5)$
  • B
    $(5, 1), (3, 2), (5, 3)$
  • C
    $(1, 5), (2, 3), (5, 3)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $\operatorname{adj}\begin{bmatrix} 1 & 0 & 2 \\ -1 & 1 & -2 \\ 0 & 2 & 1 \end{bmatrix} = \begin{bmatrix} 5 & a & -2 \\ 1 & 1 & 0 \\ -2 & -2 & b \end{bmatrix}$ હોય,તો $\begin{bmatrix} a & b \end{bmatrix}$ ની કિંમત શોધો.

એક પદાર્થ સમાન પ્રવેગ સાથે ગતિ કરી રહ્યો છે જે તેની ગતિની તત્કાલીન દિશાને સમાંતર છે. આ પદાર્થનો સ્થાનાંતર $(s) - $ વેગ $(v)$ આલેખ કેવો હશે?

નીચે દર્શાવેલ સર્કિટમાં,એમીટરનું રીડિંગ શૂન્ય છે. તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે ($Omega$ માં)?

નીચેનામાંથી કયા એસિડનું $pK_a$ મૂલ્ય સૌથી ઓછું છે?

નીચેનામાંથી કયું એક સંશ્લેષિત ઑક્ઝિન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo