જો પ્રિઝમનો કોણ $60^{\circ}$ હોય અને લઘુત્તમ વિચલન કોણ $40^{\circ}$ હોય, તો વક્રીભવનકોણ કેટલા $^{\circ}$ થશે?

  • A
    $30$
  • B
    $20$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$n_1$,$n_2$ અને $n_3$ વક્રીભવનાંક ધરાવતા ત્રણ કાટકોણ પ્રિઝમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓપ્ટિકલ ગુંદરનો ઉપયોગ કરીને એકસાથે જોડવામાં આવ્યા છે. જો કોઈ કિરણ કોઈપણ વિચલન અનુભવ્યા વિના પ્રિઝમમાંથી પસાર થાય,તો

Difficult
View Solution

એક કાચના પ્રિઝમનો આડછેદ કાટકોણ ત્રિકોણ $ABC$ છે,જેમાં $\angle A=90^{\circ}$ છે. કર્ણ $BC$ ને સમાંતર પ્રકાશનું કિરણ બાજુ $AB$ પર આપાત થાય છે અને બાજુ $AC$ ને સ્પર્શીને બહાર નીકળે છે. બીજું કિરણ,જે ફરીથી કર્ણ $BC$ ને સમાંતર છે,તે બાજુ $AC$ પર આપાત થાય છે અને બાજુ $AB$ પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક $\mu$ વિશે નીચેનામાંથી કયું સત્ય હોવું જોઈએ?

પ્રકાશનું એક કિરણ સમબાજુ પ્રિઝમ $(\mu = 1.5)$ માંથી એવી રીતે પસાર થાય છે કે જેથી આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો હોય અને નિર્ગમનકોણ એ પ્રિઝમકોણના $3/4$ ગણો હોય. તો વિચલનકોણ .......$^o$ છે.

Difficult
View Solution

$30^{\circ}$ ના વક્રીભવન કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. બીજી સપાટી પર $45^{\circ}$ ના ખૂણે આપાત થતું કિરણ વક્રીભવન પામી,ચાંદીવાળી સપાટી પરથી પરાવર્તન પામીને પોતાના માર્ગે પાછું ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

પ્રિઝમ માટે $\delta = i + e - A$ સમીકરણ મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo