નીચેનામાંથી કયું મિશ્રણ પ્રુફ સ્પીરીટ (કદ દ્વારા) તરીકે ઓળખાય છે?

  • A
    $57.1 \% \text{ ઇથાઇલ આલ્કોહોલ} + 42.9 \% \text{ પાણી}$
  • B
    $95.8 \% \text{ ઇથાઇલ આલ્કોહોલ} + 4.13 \% \text{ પાણી}$
  • C
    $67.1 \% \text{ ઇથાઇલ આલ્કોહોલ} + 32.9 \% \text{ પાણી}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નિસ્યંદિત પાણી $373.15 \ K$ પર ઉકળે છે અને $273.15 \ K$ પર થીજી જાય છે. નિસ્યંદિત પાણીમાં ગ્લુકોઝનું દ્રાવણ $373.202 \ K$ પર ઉકળે છે. તે જ દ્રાવણનું ઠારબિંદુ ($K$ માં) શું હશે? (પાણી માટે,$K_{b}=0.52 \ K \ kg \ mol^{-1}, \ K_{f}=1.86 \ K \ kg \ mol^{-1}$)

એક બિન-આદર્શ દ્વિ-ઘટકીય દ્રાવણનું બાષ્પ દબાણ નીચે મુજબ છે. તે જ મિશ્રણ માટે સાચો $B.P.-x$ આલેખ ઓળખો.

ખોટું વિધાન ઓળખો:

એક મોનોબેઝિક એસિડ $HA$ નો આયનીકરણ અચળાંક નક્કી કરવાનો છે. જો એસિડનું $0.025 \ m$ જલીય દ્રાવણ $-0.060 \ ^{\circ}C$ તાપમાને ઠરે છે,તો આયનીકરણ અચળાંક $K_a$ ની ગણતરી કરો. (મોલાલિટી = મોલારિટી અને $K_f(H_2O) = 1.86 \ K \ kg \ mol^{-1}$ ધારો).

સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo