$3/2$ વક્રીભવનાંક ધરાવતા કાંચના ગોળા પર કેટલાના ખૂણે કિરણ આપાત કરતાં કિરણ ગોળામાંથી બહાર આવે નહીં?

  • A
    $\tan^{-1}(2/3)$
  • B
    $\sin^{-1}(2/3)$
  • C
    $90^o$
  • D
    $\cos^{-1}(1/3)$

Explore More

Similar Questions

ઓપ્ટિકલ ફાઇબરમાં કઈ ઘટનાનો ઉપયોગ થાય છે?

માધ્યમ $A$ થી માધ્યમ $B$ માં જતા પ્રકાશનો ક્રાંતિકોણ $\theta$ છે. માધ્યમ $A$ માં પ્રકાશની ઝડપ $v$ છે. તો માધ્યમ $B$ માં પ્રકાશની ઝડપ કેટલી હશે?

એક પહોળા પાત્રમાં $1 \ m$ ઊંચાઈ સુધી પાણી $\left(\mu=\frac{4}{3}\right)$ ભરવામાં આવ્યું છે. પાણીની સપાટી પરના તે વર્તુળાકાર ભાગ (ડિસ્ક)નો વ્યાસ શોધો જેમાંથી પ્રકાશ બહાર આવે છે.

પ્રકાશનું એક કિરણ $1.6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ $A$ માંથી $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ $B$ માં જાય છે. માધ્યમ $A$ માટે ક્રાંતિકોણનું મૂલ્ય . . . . . . છે.

એક માછલી તળાવની સપાટીથી થોડે નીચે છે. જો ક્રાંતિકોણ $49^\circ$ હોય,તો માછલી પાણીની સપાટીની ઉપરની વસ્તુઓને $\theta^\circ$ ના કોણીય વિસ્તારમાં જોઈ શકે છે,જ્યાં

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo