$l >> a$ હોય ત્યારે $l$ અંતરે રહેલા $a$ ત્રિજ્યાના બે કોએક્સિયલ વર્તુળાકાર લૂપ વચ્ચેનું અનોન્યપ્રેરકત્વ શોધો.

  • A
    $\frac{{\mu _0 \pi a^4}}{{8l^3}}$
  • B
    $\frac{{\mu _0 \pi a^4}}{{4l^3}}$
  • C
    $\frac{{\mu _0 \pi a^4}}{{6l^3}}$
  • D
    $\frac{{\mu _0 \pi a^4}}{{2l^3}}$

Explore More

Similar Questions

ટ્રાન્સફોર્મરના પ્રાયમરી કોઈલમાં $(\frac{2}{\pi}) \ A$ ના પીક મૂલ્યનો અલ્ટરનેટિંગ કરંટ વહે છે. પ્રાયમરી અને સેકન્ડરી કોઈલ વચ્ચેનો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો ગુણાંક $1 \ H$ છે. સેકન્ડરી કોઈલમાં ઇન્ડ્યુસ થયેલ પીક e.m.f. કેટલું હશે ($V$ માં)? (a.c. ની આવૃત્તિ $= 50 \ Hz$)

અન્યોન્ય પ્રેરણ (mutual induction) સમજાવો અને અન્યોન્ય $emf$ માટેનું સમીકરણ તારવો.

$AB$ એ એક અનંત લંબાઈનો તાર છે જે આકૃતિમાં દર્શાવ્યા મુજબના પરિમાણો ધરાવતી લંબચોરસ કોઈલ $PQRS$ ના સમતલમાં મૂકવામાં આવ્યો છે. તાર $AB$ અને કોઈલ $PQRS$ વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ગણો.

Difficult
View Solution

જ્યારે પ્રાથમિક ગૂંચળામાં $4 \,A$ નો પ્રવાહ $0.6 \,s$ માં બદલાઈને $8 \,A$ થાય છે, ત્યારે ગૌણ ગૂંચળામાં $50 \,mV$ નું e.m.f. પ્રેરિત થાય છે. બે ગૂંચળાઓ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું હશે ($\,mH$ માં)?

બે કોઈલ $P$ અને $Q$ અમુક અંતરે રહેલી છે. જ્યારે કોઈલ $P$ માંથી $3\, A$ નો પ્રવાહ વહે છે ત્યારે કોઈલ $Q$ માંથી $10^{-3}\, Wb$ જેટલું ચુંબકીય ફ્લક્સ પસાર થાય છે. કોઈલ $Q$ માંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. જ્યારે કોઈલ $P$ માંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી અને કોઈલ $Q$ માંથી $2\, A$ નો પ્રવાહ પસાર થાય છે,ત્યારે કોઈલ $P$ માંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo