$U^{234}$ ના $1 \, \text{curie}$ નું દળ કેટલું થાય?

  • A
    $3.7 \times 10^{10} \, \text{g}$
  • B
    $2.348 \times 10^{23} \, \text{g}$
  • C
    $1.48 \times 10^{-11} \, \text{g}$
  • D
    $6.25 \times 10^{-34} \, \text{g}$

Explore More

Similar Questions

એક રેડિયોએક્ટિવ નમૂનાનો $10 \%$ ભાગ $1$ દિવસમાં ક્ષય પામે છે. $2$ દિવસ પછી,ન્યુક્લિયસનો ક્ષય પામેલો ટકાવારી ભાગ ...... $\%$ હશે.

ન્યુટ્રોનનું અર્ધ-આયુષ્ય $693 \ s$ છે. જ્યારે $0.084 \ eV$ ગતિઊર્જા ધરાવતો ન્યુટ્રોનનો બીમ $1 \ km$ અંતર કાપે ત્યારે ન્યુટ્રોનનો કેટલો અંશ ક્ષય પામશે? (ન્યુટ્રોનનું દળ $= 1.68 \times 10^{-27} \ kg$,અને $\ln 2 = 0.693$)

રેડિયો એક્ટિવ નમૂનાનું અર્ધ આયુષ્ય $T$ છે. $T/2$ સમય બાદ પદાર્થનો કેટલો અંશ બાકી રહેશે?

રેડિયોએક્ટિવ પદાર્થના અર્ધ-આયુષ્યની વ્યાખ્યા લખો અને તેનો ક્ષય અચળાંક સાથેનો સંબંધ મેળવો.

ટ્રિટિયમનો અર્ધ-આયુષ્ય સમય $12.5\; y$ છે અને તે બીટા ક્ષય અનુભવે છે. $25\; y$ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો ભાગ અક્ષયિત (undecayed) રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo