જો સમાન દ્રવ્ય ધરાવતા બે તારની ત્રિજ્યાનો ગુણોત્તર $1 : 2$ હોય અને તેમાંથી વહેતા પ્રવાહનો ગુણોત્તર $4 : 1$ હોય,તો તેમના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $16 : 1$
  • B
    $1 : 16$
  • C
    $1 : 1$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

$A$ આડછેદ ધરાવતી એક અવાહક પાઇપમાં ઇલેક્ટ્રોલાઇટ છે,જેમાં $-e$ અને $+2e$ વીજભાર ધરાવતા બે પ્રકારના આયનો છે. પાઇપના છેડાઓ વચ્ચે લાગુ પાડવામાં આવતા વિદ્યુતસ્થિતિમાનના તફાવતને કારણે બંને પ્રકારના આયનો ડ્રિફ્ટ થાય છે,જેમની ડ્રિફ્ટ ઝડપ અનુક્રમે $v$ ($-e$ આયન માટે) અને $v/4$ ($+2e$ આયન માટે) છે. બંને આયનોની સંખ્યા ઘનતા $n$ સમાન છે. પાઇપમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

સમાન દ્રવ્યમાંથી બનેલા બે તારની લંબાઈનો ગુણોત્તર $2:3$ છે અને તેમની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ છે. જો આ બંને તારને સમાંતર જોડાણમાં બેટરી સાથે જોડવામાં આવે,તો બંને તારમાં મુક્ત ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો હશે?

$d$ વ્યાસ અને $L$ લંબાઈ ધરાવતા તાંબાના તારના બે છેડાઓ વચ્ચે $V$ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. જો માત્ર વ્યાસ $d$ બમણો કરવામાં આવે,તો ડ્રીફ્ટ વેગ:

જોકે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ નાનો છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર ખૂબ જ નાનો છે, તેમ છતાં વાહક નોંધપાત્ર રીતે મોટો પ્રવાહ વહન કરી શકે છે કારણ કે

એકમ વિદ્યુતક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગના મૂલ્યને . . . . . . તરીકે ઓળખવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo