$+q, -2q$ અને $+q$ ત્રણ બિંદુવત વિદ્યુતભારો $(x = 0, y = a, z = 0), (x = 0, y = 0, z = 0)$ અને $(x = a, y = 0, z = 0)$ બિંદુઓ આગળ અનુક્રમે ગોઠવેલા છે. આ બધા વિદ્યુતબારોની મૂલ્ય અને વિદ્યુત ડાઈપોલ ચાકમાત્રાની દિશા ........ છે.
$ + \,\,x\,\,\sqrt 2 \,\,qa$ ની દિશામાં
$ + \,\,y\,\,\,\sqrt 2 \,\,qa$ ની દિશામાં
$\sqrt 2 \,\,qa$ અને $(x = 0, y = 0, z = 0)$ અને $(x = a, y = a, z = 0)$ બિંદુઓને જોડતી રેખાઓ
$(x = 0, y = 0, z = 0)$ અને $(x = a, y = a, z = 0)$ બિંદુઓને જોડતી રેખાઓ
$\alpha$ - કણ પરનો વિદ્યુતભાર ....... છે.
$Q$ વિદ્યુતભાર ધરાવતા એક ધન વાહક ગોળોએ અવિદ્યુતભારીત સમકેન્દ્રિય વાહક ગોળીય કવચની આજુબાજુ આવેલો છે. ધન ગોળીય પૃષ્ઠ અને કવચની બહારના પૃષ્ઠ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $V$ લો. જો કવચનો વિદ્યુતભાર $-3Q$ હોય તો આ બે સમાન પૃષ્ઠો સ્થિતિમાનનો નવો તફાવત .........$V$ છે.
જે જુદા જુદા $q$ વિદ્યુતભાર ધરાવતા કણ વચ્ચેનું અંતર $2d$ છે તો તેમને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન....
બે કેપેસીટરો $C_1$ અને $C_2 = 2C_1$ ને કળ સાથે આકૃતીમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. શરૂઆતમાં કળ ખુલ્લી છે તથા કેપેસીટર $C_1$ પરનો વિદ્યુતભાર $Q$ છે. હવે કળ બંધ કરતા કેપેસીટર પરનો વિદ્યુતભાર.....
$20\,\mu F$ કેપેસિટરને $500\,V$ વોલ્ટેજ સુધી ચાર્જ કરીને $200\,V$ વોલ્ટેજ ધરાવતા $10\,\mu F$ કેપેસિટર સાથે સમાંતરમાં જોડતાં સામાન્ય વોલ્ટેજ કેટલા .....$V$ થાય?