એક વિદ્યુત ડાયપોલને ઉગમબિંદુ પર કેન્દ્ર રહે તેમ $x$-અક્ષ પર મૂકવામાં આવેલ છે. રેખા $OP$,$x$-અક્ષ સાથે $\frac{\pi}{3}$ ખૂણો બનાવે છે. જો બિંદુ $P$ આગળ વિદ્યુતક્ષેત્ર $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવતું હોય,તો $\theta$ ની કિંમત શોધો.

  • A
    $\frac{\pi}{3}$
  • B
    $\frac{\pi}{3} + \tan^{-1}\left(\frac{\sqrt{3}}{2}\right)$
  • C
    $\frac{2\pi}{3}$
  • D
    $\tan^{-1}\left(\frac{\sqrt{3}}{2}\right)$

Explore More

Similar Questions

એક વિદ્યુત ડાઇપોલ ઉગમબિંદુ પર $x$-અક્ષની દિશામાં મૂકવામાં આવ્યો છે. બિંદુ $P$ ઉગમબિંદુ $O$ થી $20 \, cm$ અંતરે છે,જેથી $OP$ એ $x$-અક્ષ સાથે $\pi/3$ નો ખૂણો બનાવે છે. જો બિંદુ $P$ આગળનું વિદ્યુતક્ષેત્ર $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવતું હોય,તો $\theta$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

વિદ્યુત ડાયપોલ અને પ્રવાહધારિત લૂપને કારણે તેમના અનુક્રમે વિષુવરેખીય (દ્વિભાજક) બિંદુ પર $x$ અંતરે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો લખો.

એક ડાયપોલને દર્શાવ્યા મુજબ વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તે કઈ દિશામાં ગતિ કરશે?

$l$ બાજુવાળા સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ પર વિદ્યુતભારો $q, q, -2q$ મૂકવામાં આવ્યા છે. આ તંત્રની વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

ઇલેક્ટ્રિક ડાયપોલની અક્ષ પર અને વિષુવવૃત્ત પરના તમામ બિંદુઓ માટે . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo