$1\,mC$ વિદ્યુતભારથી $1\ metre$ અંતરે $2\,g$ દળ અને$1\,\mu \,C$ વિદ્યુતભાર ધરાવતો કણ મુકત કરતાં કણનો $10\ metres$ અંતરે વેગ કેટલા .......$m/s$ થાય?

  • A

    $100$

  • B

    $90$

  • C

    $60$

  • D

    $45$

Similar Questions

જ્યારે બે $e^-$ એકબીજા પર ગતિ કરતાં હોય ત્યારે તંત્રની સ્થિતિ વિદ્યુત શાસ્ત્રની સ્થિતિ ઊર્જા ...... હશે.

$\alpha - $કણ $70\ V$ થી $50\ V$ વોલ્ટેજ ધરાવતાં બિંદુ પર જતાં ગતિઊર્જા કેટલી થાય?

$2a$ બાજુવાળા ચોરસની એક બાજુના છેડાઓ આગળ $'q'$ મૂલ્યનો બે ધન વિદ્યુતભારો મૂકેલા છે. બે સમાન મૂલ્યના ઋણ વિદ્યુતભારોને બીજા ખૂણાઓ પર મૂકેલા છે. સ્થિર સ્થિતિથી શરૂ કરીને જો વિદ્યુતભાર $Q$ એ બાજુના $1$ ના મધ્યબિંદુએથી ચોરસના કેન્દ્ર સુધી ગતિ કરે તો ચોરસના કેન્દ્ર આગળ તેની ગતિ ઊર્જા ........ છે.

  • [AIEEE 2011]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ ચાર્જને $x=-a, x=0$ અને $x=a$, એમ $x$ અક્ષ પરરાખવામાં આવેલ છે. આ પ્રણાલીની સ્થિતિર્જા કેટલી થશે?

પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં $1840$ ગણું છે. $1\, kV$ વિદ્યુતસ્થિતિમાનથી પ્રવેગિત કરતાં ગતિઉર્જા ......$keV$ થાય.

  • [AIIMS 2003]