$R$ ત્રિજયાવાળી ગોળીય કવચ પર વિદ્યુતભાર $Q$ છે,સપાટી પરનો $B$ બિંદુ ,કેન્દ્ર $A$ અને કેન્દ્રથી $R/2$ અંતરે બિંદુ $C$ પર વોલ્ટેજ શું થાય?

  • A

    $V_A = V_B = V_C$

  • B

    $V_A = V_B \neq V_C$

  • C

    $V_A \neq V_B \neq V_C$

  • D

    $V_A \neq V_B = V_C$

Similar Questions

$C_1 = 2\ \mu\ F ,C_2 = 6\ \mu\ F$ અને $C_3 = 4\ \mu\ F$.હોય તો,તંત્રની કુલ ઊર્જા કેટલી થાય?

ડાઈપોલ માટે $q = 2 × 10^{-6}\ C ; d = 0.01\ m$ જો $E = 5 ×10^{5}\ N/C $ હોય તો ડાઈપોલ પર લાગતું મહત્તમ ટોર્ક શોધો.

વિધુતડાઇપોલની અક્ષ પર $x$ અંતરે અને વિષુવવૃત્ત રેખા પર $y$ અંતરે વિધુતક્ષેત્ર ક્ષેત્ર સમાન હોય,તો $x : y$ કેટલું થાય?

$a$ થી $e$ અંકિત કરેલા પાંચ દડાઓ અલગ-અલગ દોરી વડે લટકાવેલા છે જોડ $(b, c)$ અને $(d, e)$ સ્થિતવિદ્યુત અપાકર્ષણ દર્શાવે છે. જ્યારે જોડ $(a, b),(c, e)$ અને $(a, e)$ સ્થિત વિદ્યુત આકર્ષણ દશાવે છે. $a$ અંકિત દડો કેવો હોવો જોઈએ.

ત્રણ વિદ્યુતભાર $4q$, $Q$ અને $q$ અનુક્રમે $0$, $l/2$ અને $l$ પર સુરેખ રેખા પર મૂકેલા છે.$q$ પર લાગતું બળ શૂન્ય કરવા માટે $Q$ =________