$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુ પર $Q$ વિદ્યુતભાર મૂકેલા છે,તો ત્રીજા શિરોબિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
$\frac{Q}{{4\pi {\varepsilon _0}{a^2}}}$
$\frac{{\sqrt 2 Q}}{{4\pi {\varepsilon _0}{a^2}}}$
$\frac{{\sqrt 3 Q}}{{4\pi {\varepsilon _0}{a^2}}}$
$\frac{Q}{{2\pi {\varepsilon _0}{a^2}}}$
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ છે. અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે $t$ જાડાઈના અને $K$ ડાઈ ઈલેકટ્રીક ધરાવતા સ્લેબને પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તેની કેપેસિટી કેટલી બને છે.
એક કુલંબ વિદ્યુતભારમાં ઇલેકટ્રોનની સંખ્યા
${R_1}$અને ${R_2}$ ત્રિજયાના સમાન વિધુતભાતિર બે ગોળીય વાહકો $A$ અને $B$ ને $d$ અંતરે રાખેલ છે.તે આ ગોળાઓને સુવાહક તાર વડે જોડવામાં આવે તો સંતુલિત સ્થિતિમાં $A$ અને $B$ ની સપાટીઓ પરના વિધુતક્ષેત્રના મૂલ્યનો ગુણોતર_______
વિદ્યુતભારિત ગોળીય કવચના કેન્દ્રથી $r$ અંતર પર વિદ્યુત સ્થિતિમાન $V$ આધારિત છે. જે નીચે પૈકી કયો આલેખ દર્શાવે છે.
ત્રણ વિદ્યુતભાર $4q$, $Q$ અને $q$ અનુક્રમે $0$, $l/2$ અને $l$ પર સુરેખ રેખા પર મૂકેલા છે.$q$ પર લાગતું બળ શૂન્ય કરવા માટે $Q$ =________