$5\ cm$ ત્રિજયાવાળો પોલા ગોળાની સપાટી પર વિધુતસ્થિતિમાન $10\ volts$ છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલા ........$V$ થાય?
$0$
$10$
$15$
$20$
ડાઇપોલની અક્ષ પર વિદ્યુતભાર મૂકતાં બળ $F$ લાગે છે,હવે અંતર બમણું કરતાં નવું બળ કેટલું થાય?
$m$ દળ અને $+e$ વિદ્યુતભાર વાળો એક મૂળભૂત કણ વધુ દળ ધરાવતા વિદ્યુતભારીત $Ze$ આગળ પ્રક્ષેપણ કરે છે. જ્યાં $Z > 0$ આપાત કણનો સૌથી નજીકનું અંતર ........ છે.
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ છે. અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે $t$ જાડાઈના અને $K$ ડાઈ ઈલેકટ્રીક ધરાવતા સ્લેબને પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તેની કેપેસિટી કેટલી બને છે.
$Q$ વિદ્યુતભાર ધરાવતા પદાર્થના ${Q_1}$ અને ${Q_2}$ ભાગ પાડવામાં આવે છે,આપેલા $R$ અંતર માટે બળ મહત્તમ કરવા માટે...
એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર $q$ હોય તેવી નંત લંબાઈની પાઈપની અક્ષ $r$ અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... હશે.