પૃથ્વીની સપાટીથી $4R_e$ ઊંચાઈ પર રહેલા $m$ દળના પદાર્થની નિષ્ક્રમણ ઊર્જા કેટલી થાય? ($R_e$ = પૃથ્વીની ત્રિજ્યા)

  • A
    $mgR_e$
  • B
    $2mgR_e$
  • C
    $\frac{mgR_e}{5}$
  • D
    $\frac{mgR_e}{16}$

Explore More

Similar Questions

કોઈ ગ્રહ પર વાતાવરણ હશે કે નહિ તે માટે જવાબદાર બે પરિબળો જણાવો.

જ્યારે ઉપગ્રહની ઝડપમાં $x$ ટકાનો વધારો કરવામાં આવે છે,ત્યારે તે તેની ભ્રમણકક્ષામાંથી છટકી જશે,જ્યાં $x$ નું મૂલ્ય ....... $\%$ છે.

એક ગ્રહ પર $1\, kg$ દળ ધરાવતા પદાર્થનો નિષ્ક્રમણ વેગ $100\, m/s$ છે. ગ્રહની સપાટી પર પદાર્થની ગુરુત્વાકર્ષણીય સ્થિતિ ઊર્જા ......... $J$ છે.

$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત અંતરે મોકલવા માટે જરૂરી ગતિઊર્જા શોધો.

જ્યારે ઉપગ્રહ-ગ્રહ તંત્રની કુલ ઉર્જા ધન હોય,ત્યારે ઉપગ્રહ .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo