એક પદાર્થને પૃથ્વીની સપાટીથી $k{v_e}$ ઝડપથી ઉપર તરફ ફેંકવામાં આવે છે.જયાં $k < 1$ અને ${v_e}$ એ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ છે.તો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ કેટલી ઊંચાઇ પર જશે? પૃથ્વીની ત્રિજયા $R$ છે.
$\frac{R}{{{k^2} + 1}}$
$\frac{R}{{{k^2} - 1}}$
$\frac{R}{{1 - {k^2}}}$
$\frac{R}{{k + 1}}$
એક ગોળીય ગ્રહ જેનું દળ $M_0$ અને વ્યાસ $D_0 $ સપાટી ની નજીક $m$ દળ નો પદાર્થ મુક્તપતન કરે તો ગુરુત્વાકર્ષણ ને લીધે તેનો પ્રવેગ કેટલો થાય?
સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહની કોણીય ઝડપ $(\omega )$ અને અંતર $(r)$ હોય,તો ગ્રહનો ક્ષેત્રીય વેગ કોના સમપ્રમાણમાં હોય?
પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $72 \,N$ છે.તો પૃથ્વીની સપાટીથી $R/2$ ઊંચાઇ પર પદાર્થનું વજન ......... $N$ થાય. ($R$= પૃથ્વીની ત્રિજયા)
અવકાશમાં રહેલ એક ઉપગ્રહ અવકાશીય કચરાને $\frac{d M}{d t}=\alpha v$ ના દરથી સાફ કરે છે જ્યાં $M$ દળ અને $\alpha$ અચળાંક છે.તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?
ગ્રહ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે,તો સાચું વિધાન