પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $72 \,N$ છે.તો પૃથ્વીની સપાટીથી $R/2$ ઊંચાઇ પર પદાર્થનું વજન ......... $N$ થાય. ($R$= પૃથ્વીની ત્રિજયા)
$28$
$16$
$32$
$72$
જો પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ સ્થિતિમાન $V_0$ હોય, તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈના બિંદુુએ સ્થિતિમાન શું હશે ?
$R$ ત્રિજયાની પૃથ્વીની સપાટીથી રોકેટને ઉપરની દિશામાં $V$ વેગથી છોડવામાં આવે છે. તો તે કેટલી મહતમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?
$R$ ત્રિજયાની પૃથ્વીની સપાટી થી $6R$ ઊંચાઈએ એક ભૂસ્થિર ઉપગ્રહ પરિભ્રમણ કરે છે તો પૃથ્વીની સપાટી થી $2.5R$ ઊંચાઈએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો પરિભ્રમણ સમય કેટલો હોય ?
જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?
ગુરુત્વાકર્ષણ એ કોના આંતરક્રિયા વચ્ચેની ધટના છે ?