પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ $11 \ km/s$ છે. પૃથ્વી કરતાં બમણી ત્રિજ્યા અને સમાન ઘનતા ધરાવતા ગ્રહની નિષ્ક્રમણ ઝડપ .......... $km/s$ થાય.

  • A
    $22$
  • B
    $11$
  • C
    $5.5$
  • D
    $15.5$

Explore More

Similar Questions

નિષ્ક્રમણ ઊર્જા (escape energy) સમજાવો અને તેની વ્યાખ્યા આપો. નિષ્ક્રમણ ઝડપ (escape speed) સમજાવો.

એક કણ પૃથ્વીની સપાટીથી (જેની ત્રિજ્યા $R$ છે) $R$ અંતરે સ્થિર રાખવામાં આવ્યો છે. તેને લઘુત્તમ કેટલી ઝડપથી ફેંકવો જોઈએ જેથી તે પાછો ન આવે?

Difficult
View Solution

પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $M_1, R_1$ અને $M_2, R_2$ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $d$ છે. $m$ દળના કણને તેમના કેન્દ્રોની વચ્ચેના મધ્યબિંદુથી કેટલા લઘુત્તમ વેગથી ફેંકવો જોઈએ જેથી તે અનંત સુધી પહોંચી શકે?

Difficult
View Solution

પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ $11.2 \, km/s$ છે. જો કોઈ ગ્રહની ત્રિજ્યા પૃથ્વી કરતાં બમણી હોય પરંતુ તેની સરેરાશ ઘનતા પૃથ્વી જેટલી જ હોય,તો નિષ્ક્રમણ વેગ ........ $km/s$ થશે.

Difficult
View Solution

પૃથ્વી પરથી કોઈ પદાર્થનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના દળ $(M)$,તેની સરેરાશ ઘનતા $(\rho)$,તેની ત્રિજ્યા $(R)$ અને ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ પર આધાર રાખે છે. તેથી,નિષ્ક્રમણ વેગનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo