$a$ દળની ગોળી $ b$ વેગથી $c$ દળના બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે. તો બ્લોકનો વેગ
$\frac{c}{{a + c}}$
$\frac{{ab}}{{a + c}}$
$\frac{{(a + b)}}{c}$
$\frac{{(a + c)}}{a}b$
એક પરિમાણમાં ગતિ કરતાં કણનું $x$ સ્થાન અચળ બળની અસર હેઠળ સમય $t $ સાથે $t\,\, = \,\,\sqrt x \,\, + \,\,3$ જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જ્યારે કણનો વેગ શૂન્ય થાય ત્યારે કણનું સ્થાનાંતર ............ $\mathrm{m}$ માં શોધો.
$\mathop {{v_1}}\limits^ \to $જેટલા વેગથી ગતિ કરતો $m$ દળનો એક કણ સ્થિર પડેલ $m$ દળના બીજા કણ સાથે દ્વિ-પારિમાણિક સ્થિતસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત બાદ આ કણો વેગથી ગતિ કરતાં હોય, તો વચ્ચેનો કોણ કેટલા ............ $^\circ$ થાય?
પદાર્થની સ્થિતિઊર્જાનો આલેખ આપેલ છે,તો બળનો આલેખ શોધો.
એક સંરચનાની ગતિઊર્જા આકૃતિમાં દર્શાવેલ છે. તો તેના પર લાગતુ બળ શેના વડે દર્શાવી શકાય?
એક ગોળી બંદૂકમાંથી છૂટે છે અને બંદૂક પ્રત્યાઘાત અનુભવે છે. પ્રત્યાઘાતી બંદૂકની ગતિઊર્જા શું હશે ?