એક ગનમાંથી એક બુલેટ ખૂબ જ મોટા લાકડાના બ્લોકમાં મારતાં ગોળી બ્લોકમાં $6 m$ ગતિ કરે ત્યારે તેનો વેગ અડધો થાય છે, તો તે વધારાનું  ............. $\mathrm{cm}$ અંતર કાપી સ્થિર થશે.

  • A

    $0.5 $

  • B

    $2$

  • C

    $3$

  • D

    $1.5 $

Similar Questions

કાર્યઊર્જા પ્રમેયની અગત્યતા જણાવો અને કાર્યઊર્જા પ્રમેય સદિશ છે કે અદિશ ? 

$10 kg$ કણનો પ્રવેગ વિરુધ્ધ સ્થાનનો આલેખ આપેલ છે.તો$x = 0$ cm થી $x = 8$$cm$  થતું કાર્ય 

$4 \,m$ ઊંચી ઢોળાવવાળી સપાટી પર $5 \,kg$ દળ ધરાવતાં બ્લોકને ઉપર તરફ ખસેડવા માટે $250 \,J$ જેટલું કાર્ય થયું હોય તો, ઘર્ષણ વિરુદ્ધ થયેલ કાર્યનું મૂલ્ય .......... $J$ છે. $\left(g=10 \,ms ^{-2}\right)$

સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન મહત્તમ ઊર્જાની ક્યારે અદલાબદલી થાય છે ? 

ઊષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયા કોને કહેવાય છે ?