જો ત્રિકોણના લંબકેન્દ્ર અને મધ્યકેન્દ્રના યામ અનુક્રમે $(4, -1)$ અને $(2, 1)$ હોય,તો ત્રિકોણના પરિકેન્દ્રના યામ શું હશે?

  • A
    $(1, 3)$
  • B
    $(3, 2)$
  • C
    $(2, 3)$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

શિરોબિંદુઓ $(1, \sqrt{3}), (0, 0)$ અને $(2, 0)$ ધરાવતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો:

એક ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(2, 7)$ છે અને તેના બે શિરોબિંદુઓ $(4, 8)$ અને $(-2, 6)$ છે. તો ત્રીજું શિરોબિંદુ શોધો.

જો ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓના યામ $A(-1, 6)$,$B(-3, -9)$ અને $C(5, -8)$ હોય,તો $C$ માંથી પસાર થતી મધ્યગાનું સમીકરણ શોધો.

ત્રિકોણ જેના શિરોબિંદુઓ $A(0, b)$,$B(0, 0)$ અને $C(a, 0)$ છે,તેના મધ્યગાઓ $AD$ અને $BE$ એકબીજાને લંબ હોય,તો

$(0, 0)$,$(3, 0)$ અને $(0, 4)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo