જો રેખાઓની જોડ $ax^2 + 2(a + b)xy + by^2 = 0$ એ વર્તુળના વ્યાસ દર્શાવતી હોય અને વર્તુળને ચાર ભાગમાં એવી રીતે વહેંચે કે જેથી એક ભાગનું ક્ષેત્રફળ બીજા ભાગના ક્ષેત્રફળ કરતાં ત્રણ ગણું હોય,તો:

  • A
    $3a^2 - 10ab + 3b^2 = 0$
  • B
    $3a^2 - 2ab + 3b^2 = 0$
  • C
    $3a^2 + 10ab + 3b^2 = 0$
  • D
    $3a^2 + 2ab + 3b^2 = 0$

Explore More

Similar Questions

સમીકરણ $(1+y+x^2 y) dx+(x+x^3) dy=0$ નો સંકલ્યકારક અવયવ (Integrating Factor) શોધો.

સમાન લંબાઈ $L$ પરંતુ $r$ અને $2r$ ત્રિજ્યા ધરાવતા બે સ્ટીલના તારને એકબીજા સાથે છેડેથી જોડીને દીવાલ સાથે બાંધવામાં આવ્યા છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. બળ $F$ આ સંયોજનને $10 \ mm$ જેટલું ખેંચે છે. મધ્યબિંદુ $A$ કેટલું સ્થાનાંતરિત થશે ($mm$ માં)?

ઉષ્મા ઊર્જા સપાટી પર $1000 ~J/min$ ના દરે આપાત થાય છે. જો શોષણાંક $0.8$ અને પરાવર્તનાંક $0.1$ હોય,તો $5 ~min$ માં સપાટી દ્વારા પારગમિત થતી ઉષ્મા ઊર્જા કેટલી હશે ($~J$ માં)?

આપેલ છે કે $a, b \in \{0, 1, 2, \ldots, 9\}$ જ્યાં $a+b \neq 0$ અને $\left(a+\frac{b}{10}\right)^x = \left(\frac{a}{10}+\frac{b}{100}\right)^y = 1000$. તો,$\frac{1}{x}-\frac{1}{y}$ ની કિંમત શોધો.

એક ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રયોગમાં,જ્યારે $4 \ A$ વિદ્યુતપ્રવાહ $2 \ min$ માટે વહે છે ત્યારે $m \ g$ સિલ્વર જમા થાય છે. $6 \ A$ વિદ્યુતપ્રવાહ $40 \ s$ માટે વહેવડાવતા જમા થતા સિલ્વરનો જથ્થો ($g$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo