ત્રિકોણની બાજુઓનાં સમીકરણ $x - 2y = 0, 4x + 3y = 5$ અને $2x + y = 0$ છે. રેખા $3y - 4x = 0$ કયા બિંદુમાંથી પસાર થશે ?

  • A

    અંત:કેન્દ્ર

  • B

    મધ્યકેન્દ્ર

  • C

    લંબકેન્દ્ર

  • D

    પરિકેન્દ્ર

Similar Questions

એક સમબાજુ ત્રિકોણના બાજુની લંબાઇ $6\,\, cm$ છે જો $(x_1, y_1) ; (x_2, y_2)$ અને $(x_3, y_3)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો ${{\left| {\,\begin{array}{*{20}{c}}{{x_1}}&{{y_1}}&1\\{{x_2}}&{{y_2}}&1\\{{x_3}}&{{y_3}}&1\end{array}\,} \right|}^2}$ ની કિમત મેળવો 

રેખાઓ $3x + y + 4 = 0$ , $3x + 4y -15 = 0$ અને $24x -7y = 3$ થી ..............ત્રિકોણ બને 

$ABC$ એ એક સમદ્રીબાજુ ત્રિકોણ છે જો તેના આધારના બિદુઓ $(1, 3)$ અને $(- 2, 7) $ હોય તો શિરોબિંદુ $A$ ના યામો મેળવો 

જો $P$ એ બિંદુ એવી રીતે ફરે કે જેથી તેનું રેખા $2x + y = 3$ અને $x - 2y + 1 = 0$ થી લંબ અંતરનો સરવાળો હંમેશા $2$ એકમ હોય તો બિંદુ $P$ થી રચાતા બંધ આકૃતિનું ક્ષેત્રફળ મેળવો 

ધારો કે $A = (a, 0)$ અને $B = (-a, 0)$ બે અચળ બિંદુઓ છે. $\forall\  a\ \in (-\infty , 0)$ અને $P$ સમતલ પર ગતિ કરે છે કે જેથી $PA = nPB (n \neq 0)$. જો $n = 1$,હોય તો બિંદુ $P$ નું બિંદુપથ ....