જે વર્તુળ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને જેનું કેન્દ્ર રેખાઓ $2x - 3y + 4 = 0$ અને $3x + 4y - 5 = 0$ નું છેદબિંદુ છે,તેવા વર્તુળનું સમીકરણ શોધો.

  • A
    $19(x^{2} + y^{2}) + 3x - 40y = 0$
  • B
    $15(x^{2} + y^{2}) + 2x + 44y = 0$
  • C
    $17(x^{2} + y^{2}) + 2x - 44y = 0$
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

એક વર્તુળ બીજા ચરણમાં આવેલું છે અને બંને અક્ષોને સ્પર્શે છે. જો વર્તુળની ત્રિજ્યા $4$ હોય,તો તેનું સમીકરણ શું થાય?

જે વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓ $x^{2}+y^{2}+2x-4y+1=0$ અને $x^{2}+y^{2}-8x+6y+17=0$ વર્તુળોના કેન્દ્રો હોય,તે વર્તુળનું સમીકરણ શોધો.

$|x-2|+|y-3|=4$ રેખાઓને સ્પર્શતા વર્તુળનું સમીકરણ શોધો.

સમીકરણ $ax^2 + 2hxy + 3y^2 + 4x + 8y - 6 = 0$ વર્તુળ દર્શાવે તે માટે $a$ અને $h$ ની કિંમતો શું હોવી જોઈએ?

વક્ર $x^2+y^2-ax-by=0$ ના પ્રચલ સમીકરણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo