જો $(2, 3)$,$(4, 5)$ અને $(-2, 11)$ ત્રિકોણનાં શિરોબિંદુઓ હોય,તો શિરોબિંદુ $(4, 5)$ અને પરિકેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થાય?

  • A
    $2$
  • B
    $4\sqrt{5}$
  • C
    $2\sqrt{5}$
  • D
    $4$

Explore More

Similar Questions

ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, -1)$ અને $(-2, 3)$ છે. જો લંબકેન્દ્ર ઉગમબિંદુ હોય,તો ત્રીજા શિરોબિંદુના યામ શોધો.

જો ત્રિકોણના બે શિરોબિંદુઓ $(6, 4)$ અને $(2, 6)$ હોય અને તેનું મધ્યકેન્દ્ર $(4, 6)$ હોય,તો ત્રીજું શિરોબિંદુ કયું છે?

ત્રિકોણના શિરોબિંદુઓ $A(4, -2)$,$B(2, 3)$ અને $C(5, -4)$ છે. $C$ માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ શોધો.

$(-2, 3)$,$(2, -1)$,અને $(4, 0)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો:

જો $(0, 0)$,$(6, 0)$ અને $(6, 8)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય,તો તેનું અંત:કેન્દ્ર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo