$P (2, 2), Q (6, -1)$ અને $R (7, 3) $ શિરોબિંદુવાળા ત્રિકોણની મધ્યગા $PS$ લો. $ (1, -1)$ માંથી પસાર થતી અને $ PS $ ને સમાંતર રેખાનું સમીકરણ....
$2x - 9y - 7 = 0$
$2x - 9y - 11 = 0$
$2x + 9y - 11 = 0$
$2x + 9y + 7 = 0$
શિરોબિંદુુ $\mathrm{A}(1,2), \mathrm{B}(\alpha, \beta)$ અને $\mathrm{C}(\gamma, \delta)$ તથા ખૂણાઓ $\angle A B C=\frac{\pi}{6}$ અને $\angle B A C=\frac{2 \pi}{3}$ વાળો એક ત્રિકોણ $\mathrm{ABC}$ ધ્યાને લો. જો બિંદુઆ $\mathrm{B}$ અને $\mathrm{C}$ રેખા $y=x+4$ પર આવેલા હોય, તો $\alpha^2+y^2=$ .........
જો સમાંતરબાજુ ચતુષ્કોણ $ABDC$ ના શિરોબિંદુ $A, B$ અને $C$ અનુક્રમે $(1, 2), (3, 4)$ અને $(2, 5)$, હોય તો વિકર્ણ $AD$ નું સમીકરણ મેળવો.
ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, - 1)$ અને $( - 2,3)$ હોય અને લંબકેન્દ્ર ઊગમબિંદુ હોય તો ત્રીજું શિરોબિંદુ મેળવો.
અંતર સૂત્રનો ઉપયોગ કર્યા વગર બતાવો કે $(- 2, -1), (4, 0), (3, 3)$ અને $(-3, 2)$ સમાંતરબાજુ ચતુષ્કોણનાં શિરોબિંદુઓ છે.