જો ચોરસના વિકર્ણમાંથી એક વિકર્ણ રેખા $ x = 2y$ ની દિશામાં હોય અને તેનું એક શિરોબિંદુ $(3, 0) $હોય, તો આ શિરોબિંદુમાંથી પસાર થતી તેની બાજુઓના સમીકરણો....
$y - 3x + 9 = 0, 3y + x - 3 = 0$
$y + 3x + 9 = 0, 3y + x - 3 = 0$
$y - 3x + 9 = 0, 3y - x + 3 = 0$
$y - 3x + 3 = 0, 3y + x + 9 = 0$
રેખાઓ $x+2 y+7=0$ અને $2 x-y+8=0$ થી હંમેશા સમાન અંતરે રહે તે રીતે ગતિ કરતા બિંદુ $P$ નો બિંદુપથ $x^2-y^2+2 h x y+2 g x+2 f y+c=0$ છે. તો $g+c+h-f$ નું મૂલ્ય___________છે.
ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, - 1)$ અને $( - 2,3)$ હોય અને લંબકેન્દ્ર ઊગમબિંદુ હોય તો ત્રીજું શિરોબિંદુ મેળવો.
યામ-સમતલમાં $(-4,5),(0,7) (5,-5)$ અને $(-4-2)$ શિરોબિંદુઓવાળો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો.
સં.બા.ચ $PQRS$ ના વિર્કણોના સમીકરણો $x + 3y = 4$ અને $6x - 2y = 7$ છે.તો $PQRS$ એ . . . . પ્રકારનો ચતુષ્કોણ થશેજ.