જો સદિશ $\vec{r}$ એ $OX, OY$ અને $OZ$ અક્ષો સાથે સમાન ખૂણા બનાવતો હોય,તો આવા સદિશો $\vec{r}$ ની કુલ સંખ્યા શોધો.

  • A
    $1$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $2$

Explore More

Similar Questions

ધારો કે $\hat{i}-\hat{j}+2 \hat{k}$ અને $\hat{i}+2 \hat{j}-2 \hat{k}$ એ બિંદુઓ $A$ અને $B$ ના સ્થાન સદિશો છે. જો $C$ એ $A$ અને $B$ ને જોડતી રેખા પરનું એવું બિંદુ હોય કે જેથી $BC=10$ થાય,તો $C$ નો સ્થાન સદિશ શું હોઈ શકે?

જો $A, B, C$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય જેના સ્થાન સદિશો $a, b, c$ છે અને $G$ એ $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર હોય,તો $\overrightarrow{GA} + \overrightarrow{GB} + \overrightarrow{GC}$ શું થાય?

જો ત્રણ બિંદુઓ $A$,$B$ અને $C$ ના સ્થાન સદિશો અનુક્રમે $(1, x, 3)$,$(3, 4, 7)$ અને $(y, -2, -5)$ હોય અને જો તેઓ સમરેખ હોય,તો $(x, y)$ શું થાય?

જો $|\bar{a}|=3, |\bar{b}|=4, |\bar{a}-\bar{b}|=5$ હોય,તો $|\bar{a}+\bar{b}|=$

જો $2\vec{a} - 3\vec{b}$,$\vec{b}$ અને $\vec{a} - \vec{b}$ એ ત્રણ બિંદુઓ $A$,$B$ અને $C$ ના સ્થાન સદિશો હોય,તો તેઓ....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo