જો $l_1, m_1, n_1$; $l_2, m_2, n_2$ અને $l_3, m_3, n_3$ એ ત્રણ પરસ્પર લંબ રેખાઓની દિક્કોસાઇન હોય,તો આ રેખાઓ સાથે સમાન ખૂણો બનાવતી રેખાની દિક્કોસાઇન શોધો.

  • A
    $l_1 + l_2 + l_3, m_1 + m_2 + m_3, n_1 + n_2 + n_3$
  • B
    $\frac{l_1 + l_2 + l_3}{\sqrt{3}}, \frac{m_1 + m_2 + m_3}{\sqrt{3}}, \frac{n_1 + n_2 + n_3}{\sqrt{3}}$
  • C
    $\frac{l_1 + l_2 + l_3}{3}, \frac{m_1 + m_2 + m_3}{3}, \frac{n_1 + n_2 + n_3}{3}$
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

જો બે રેખાઓના દિકકોસાઇન $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો બે રેખાઓની દિકકોસાઇન એવી હોય કે $2l + m + 2n = 0$ અને $3l^2 + 5m^2 - 11n^2 = 0$,તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો $(1, \alpha, \beta)$ દિશા ગુણોત્તર ધરાવતી રેખા,$(-1, 2, 1)$ દિશા ગુણોત્તર ધરાવતી રેખાને લંબ હોય અને $(\alpha, 1, \beta)$ દિશા ગુણોત્તર ધરાવતી રેખાને સમાંતર હોય,તો $(\alpha, \beta)$ શું થાય?

$3-$પરિમાણીય અવકાશમાં એક રેખા $x$ અને $y$ બંને અક્ષો સાથે $\theta \left( 0 < \theta \le \frac{\pi}{2} \right)$ ખૂણો બનાવે છે. તો $\theta$ ના તમામ મૂલ્યોનો ગણ કયો અંતરાલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo