રેખા $\frac{x + 1}{3} = \frac{y - 1}{4} = \frac{z - 2}{2}$ અને સમતલ $2x - 3y + z + 4 = 0$ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\cos^{-1} \left( \frac{-4}{\sqrt{406}} \right)$
  • B
    $\sin^{-1} \left( \frac{4}{\sqrt{406}} \right)$
  • C
    $\sin^{-1} \left( \frac{-4}{\sqrt{406}} \right)$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

રેખાઓ $\frac{x-0}{1}=\frac{y-2}{2}=\frac{z+3}{\lambda}$ અને $\frac{x-2}{2}=\frac{y-6}{3}=\frac{z-3}{\lambda}$ સમતલીય છે. જો $p$ એ આ રેખાઓ ધરાવતું સમતલ હોય,તો $\lambda$ ની તમામ કિંમતો માટે નીચેનામાંથી કયું બિંદુ સમતલ પર આવેલું છે?

જો સમતલ $4x + 4y - kz = 0$ એ ઊગમબિંદુમાંથી પસાર થતા અને રેખા $\frac{x - 1}{2} = \frac{y + 1}{3} = \frac{z}{4}$ ને સમાવતા સમતલનું સમીકરણ હોય,તો $k$ ની કિંમત શોધો.

ધારો કે સમતલ $P: 4x - y + z = 10$ ને સમતલ $x + y - z = 4$ સાથેની તેની છેદરેખાની આસપાસ $\frac{\pi}{2}$ ખૂણે ફેરવવામાં આવે છે. જો $\alpha$ એ બિંદુ $(2, 3, -4)$ નું સમતલ $P$ ની નવી સ્થિતિથી અંતર હોય,તો $35\alpha$ ની કિંમત શોધો.

રેખા $\frac{x-1}{2}=\frac{y+3}{1}=\frac{z+7}{2}$ અને સમતલ $\bar{r} \cdot(6 \hat{\imath}-2 \hat{\jmath}-3 \hat{k})=5$ વચ્ચેનો ખૂણો શોધો.

બિંદુઓ $(1, 1, 1)$ અને $(0, 0, 0)$ ને જોડતી સીધી રેખા સમતલ $2x + 2y + z = 10$ ને કયા બિંદુએ છેદે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo