નીચેનામાંથી કયું પ્રતિજીવી (antibiotic) નથી?

  • A
    પેનિસિલિન
  • B
    ઓક્સોટોસિન
  • C
    ટેટ્રાસાયક્લિન
  • D
    ઓફલોક્સોસિન

Explore More

Similar Questions

$l$ લંબાઈના એક તારને $R$ ત્રિજ્યાના વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે અને તેમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. હવે તે જ તારને સમાન ત્રિજ્યાના બે લૂપમાં વાળવામાં આવે છે. જો બંને લૂપમાંથી સમાન વિદ્યુતપ્રવાહ $I$ એક જ દિશામાં વહેતો હોય,તો બેવડા લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

પરવલય $y^2 = 4ax$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળના અભિલંબના સમીકરણો નીચેનામાંથી કયા છે?

$x^2+y^2-4x-6y-12=0$ અને $x^2+y^2+6x+18y+26=0$ વર્તુળો માટે સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

એક ચોરસ શ્રેણિક $[a_{ij}]$ જેમાં $i \neq j$ માટે $a_{ij} = 0$ અને $i = j$ માટે $a_{ij} = k$ (અચળ) હોય,તેને શું કહેવાય?

રેડિયો-ઍક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $20 \text{ મિનિટ}$ છે. $20\%$ અને $80\%$ વિભંજન વચ્ચેનો સમયગાળો ........ $\text{મિનિટ}$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo