તે કિરાલ કેન્દ્ર ધરાવે છે. તો તે .....
$R$
$S$
બંને
એકપણ નહિ
નીચેનામાંથી કઇ રચના મેસો-સંયોજનનું પ્રતિનિધિત્વ કરે છે?
$R - S$ નામકરણમાં સમૂહોની અગ્રિમતાના ઊતરતા ક્રમની સાચી ગોઠવણી કઈ છે ?
નીચેનામાંથી કયા પદાર્થોમાં પ્રકાશ સક્રિય પદાર્થ જે નીચો અણુભાર ધરાવે છે ?
મેસો સંયોજન નીચેનામાંથી કયું છે?
$(+)-$ Mandelic acid વિશિષ્ટ પરિભ્રમણ $+158^o$ છે. તો $25\%$ $(-)-$ Mandelic acid અને $75\%$ $(+)-$ Mandelic acid ના મિશ્રણનું વિશિષ્ટ પરિભ્રમણ .......$^o$ થશે ?