મેસો સંયોજન નીચેનામાંથી કયું છે?
આપેલા બધાજ
$(A)$ અને $(B)$ ના $R$ અને $S$ ના વિન્યાસ શું હશે ?
નીચેનામાંથી કયું પરમાણુ અવકાશીય સમઘટકતા બતાવતું નથી?
$ d $ અને $ l$ પ્રતિબિંબ શેમાં અસમાનતા ધરાવે છે ?
નીચેનામાંથી એક પ્રકાશીય ક્રિયાશીલ સંયોજન છે.
આપેલ બે સંયોજનો કયા પ્રકારના છે ?