$R - S$ નામકરણમાં સમૂહોની અગ્રિમતાના ઊતરતા ક્રમની સાચી ગોઠવણી કઈ છે ?

  • A

    $-I, -NO_2, -CHO, -CH_2CH_3$

  • B

    $-CHO, -COOH, -OH, -CH_3$

  • C

    $-CHO, COOH, -OCH_3, -I$

  • D

    $-NH_2, -OH, NO_2, -CH_3$

Similar Questions

પ્રકાશક્યિાશીલ પદાર્થની હાજરીમાં સંમિત અણુમાંથી પ્રકાશક્રિયાશીલ પદાર્થ તૈયાર કરવાની પદ્ધતિને ..... કહે છે.

નીચે  પૈકી કઈ જોડી ઇનાન્સિયોમર સંયોજનો ધરાવે છે?

  • [AIPMT 2003]

તે કિરાલ કેન્દ્ર ધરાવે છે. તો તે .....

નીચેના સંયોજન માટે શક્ય અવકાશરસાયણની  કુલ સંખ્યા કઈ છે

સૂચવો કે નીચેની દરેક જોડી સરખી છે કે નહીં?

$I$  ||  $II$  ||  $III$