ગાય અને ભેંસ જેવા પ્રાણીઓમાં કાગળ અને કાપડ જેવા સંયોજનોના પાચન માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

  • A
    યુરેઝ
  • B
    સેલ્યુલેઝ
  • C
    સિલિકોન્સ
  • D
    સુક્રેઝ

Explore More

Similar Questions

વિધાન : ઉત્સેચકની સક્રિયતા $pH$ પર આધારિત છે.
કારણ : $pH$ માં ફેરફાર પાણીમાં ઉત્સેચકની દ્રાવ્યતાને અસર કરે છે.

ઉત્સેચકો (Enzymes) એટલે શું? ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ ટૂંકમાં લખો.

ઉત્સેચકો (Enzymes) એટલે શું?

નીચેનામાંથી કયા જૈવ-અણુઓ જૈવિક પ્રતિક્રિયાઓમાં વિશિષ્ટ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે?

કાર્બનિક ઉદ્દીપકો અકાર્બનિક ઉદ્દીપકોથી કઈ રીતે અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo