કયા પદાર્થમાં સંક્રાંતિ આયનની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધુ હશે?
$MnSO_4$
$Cr_2(SO_4)_3$
$FeSO_4$
$CuSO_4$
સંક્રાંતિ તત્વોના $(a)$ ઘાત્વિય ગુણધર્મો અને $(b)$ લેટિસ બંધારણો આપો.
નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો.
$\mathrm{MnO}_2+\mathrm{KOH}+\mathrm{O}_2 \rightarrow \mathrm{A}+\mathrm{H}_2 \mathrm{O}.$
તટસ્થ અથવા એસિહિક માધ્યમમાં નીપન $'A'$ વિષમીકારણ પામીને પાણી સાથે નીપન ' $B$ ' અને ' $C$ ' આપે છે. $B$ અને $C$ ના
સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો નો સરવાળો .......... $BM$ છે. (નજીક નો પૂર્ણાક)
(આપેલ : $Mn$ નો પરમાણુ ક્રમાંક $25$ છે)
એક સંક્રાંતિ તત્વની ચુંબકીય ચાકમાત્રા $\sqrt {15} \,B.M.$ છે. તો તેમાં રહેલ અયુગ્મિત ઈલેકટ્રોનની સંખ્યા જણાવો.
સંક્રાતિ શ્રેણીમાં પરમાણુ ક્રમાંક વધે તેમ અનુચુંબકીય ...
$CuSO_4$ ના દ્રવાણમાં $NH_3 $ નું દ્રાવણ ઉમેરતા કારણે ભૂરો રંગ ઉદભવે છે ?