સંક્રાંતિ તત્વોના $(a)$ ઘાત્વિય ગુણધર્મો અને $(b)$ લેટિસ બંધારણો આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ ધાત્વિય ગુણધર્મો : બધાં જ સંક્રાંતિ તત્ત્વો વિશિષ્ટ ધાત્વિય ગુણધર્મો ધરાવે છે. દાત. $(i)$ ઉચ્ચ તનન પ્રબળતા $(ii)$ તણાવપણું $(iii)$ ટિપાઉપણું $(iv)$ ઉચ્ચ-ઉષ્મીય અને વાહકતા ધરાવે છે.

$(b)$ ધાત્વિય બંધારણો : સંક્રાંતિ તત્ત્વોના લેટાઈસનાં બંધારણો નીચેના કોઠા પ્રમાણે છે :

$[bcc =$ અંત:કેન્દ્રિ સમઘનીય $(body centred cubic); hcp =$ ષટ્કોણીય સંવૃત સંકુલિત $(hexagonal close packed); ccp =$ સમઘનીય સંવૃત સંકુલિત $(cubic close packed)$ ; $X =$ એક વિશિષ્ટ ધાતુ બંધારણ] $Zn , Cd , Hg , Mn$ ના અપવાદ સિવાય, સામાન્ય તાપમાને સંક્રાંતિ તત્ત્વો એક અથવા વધારે વિશિષ્ટ બંધારણો ધરાવે છે.

932-s72g

Similar Questions

$d-$ વિભાગના તત્વો માટે પ્રથમ આયનીકરણની ઉર્જા કયા ક્રમમાં છે ?

  • [AIIMS 2017]

બ્રાઉનનો ઉદ્દીપક એ .....

નીચેના પૈકી ક્યા સંક્રાતિ તત્વોની પરમાણ્વિય ત્રિજ્યા સમાન હશે  $ ?$

નીચેના આયનમાંથી કયું રંગહીન હશે તે જલીય દ્રાવણ કયું છે ?

  • [AIPMT 2000]

નીચેની ખાલી જગ્યાઓ પૂરો :

$(a)$ $p\,-$ ઈલેક્ટ્રૉન કરતાં $d\,-$ ઈલેક્ટ્રૉનની શીલ્ડિંગ અસર ......... અસરકારક હોય છે. 

$(b)$ વિનિમય ઊર્જામાં થતો ઘટાડો સ્થાયીતામાં ......... કરે છે. 

$(c)$ $Mn$ ની મહત્તમ ઑક્સિડેશન અવસ્થા .......... છે.

$(d)$ $Mo(VI)$ અને $W(VI)$ ની સ્થાયીતા $Cr(VI)$ ના કરતાં .......... જોવા મળે છે.