સંક્રાતિ શ્રેણીમાં પરમાણુ ક્રમાંક વધે તેમ અનુચુંબકીય ...

  • A

    ધીમે ધીમે વધે છે.

  • B

    ધીમે ધીમે ઘટે છે.

  • C

    પ્રથમ વધીને મહત્તમ થાય અને પછીે ઘટે છે.

  • D

    પ્રથમ ઘટીને ન્યૂનત્તમ થાય પછી વધે છે.

Similar Questions

ફેરસ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હોય છે ?

જોકે $Zr$ $4d$ માં અને $Hf$ $5d$ સંક્રાંતિ શ્રેણીમાં છે પણ તેઓને અલગ કરવા (છૂટા પાડવા) ઘણું જ મુશ્કેલ છે. શાથી ?

ક્યુપ્રસ આયન રંગહીન હોય છે જ્યારે કે ક્યુપ્રિક આયન રંગીન હોવાને કારણે.........

  • [AIIMS 2012]

નીચે આપેલ પૈકી કઈ $3d$-ધાતુ આયન જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે લધુત્તમ જલયોજન એન્થાલ્પી ( $\Delta H _{\text {hyd }}$ ) આપશે.

  • [JEE MAIN 2022]

$Cr^{2+}$ અથવા $Fe^{2+}$ પૈકી કોણ પ્રબળ રિડક્શનકર્તા છે ? શા માટે ?