$22 $ કેરેટ સોનાના ઘરેણામાં $Au$  અને $Cu$  ના પરમાણ્વિય કદ વચ્ચેનો તફાવત કેટલો હોય છે

  • A

    $15\%$

  • B

    $15\% $ થી વધુ

  • C

    $15\%$  થી ઓછો

  • D

    $24.5\%$

Similar Questions

મેગેનીઝના એક ઓક્સાઈડની ચુંબકીય ચાકમાત્રાનું $(\mu)$  મૂલ્ય $4.9 \,BM$  હોય, તો તે ઓક્સાઈડ કયો હશે?

નીચેનામાંથી કયું સંયોજન રંગીન નથી?

  • [AIIMS 1997]

પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ દર્શાવો.

$Cu $ ની ઇલેકટ્રોન રચના નીચેના પૈકી કઇ છે

એમાલ્ગમ મિશ્રધાતુનો ઉપયોગ કયાં થાય છે