નીચેના પૈકી ક્યા સંક્રાતિ તત્વોની પરમાણ્વિય ત્રિજ્યા સમાન હશે  $ ?$

  • A

    $Mn, \,Fe,\, Co,\, Cu$

  • B

    $Cr, \,Mn, \,Fe, \,Cu$

  • C

    $Cr, \,Mn, \,Fe,\, Co$

  • D

    $Mn, \,Fe,\, Cu, \,Ni$

Similar Questions

સ્મૃતિનો અદ્‌ભુત  ગુણધર્મ કઇ મિશ્રધાતુ ધરાવે છે

નીચેનામાંથી કોનું જલીય દ્રાવણ રંગીન છે

સંક્રાતિ ધાતુ આયનની ચુંબકીની ચુંબકીય ચાકમાત્રા $3.87\,B.M$  તેમાં કેટલા અયુગ્મીત ઇલેકટ્રોનની સંખ્યા હજર હોય છે.

$CuSO_4\cdot 5H_2O$ સાથે સંકળાયેલ હાઇડ્રોજન બંધિત પાણીના પરમાણુ (ઓ) ની સંખ્યા કેટલી  છે ?

  • [NEET 2019]

સંક્રાતિ તત્વો માટેે નીચેના પૈકી ક્યું વિધાન સુસંગત નથી