$KMnO_4 $ નો જાંબલી રંગ કોના કારણે હોય છે ?
વિર્ધુતભાર
$d-d$ સંક્રાતિ
$f-f$ સંક્રાતિ
$d-f$ સંક્રાતિ
$MnF _4, MnF _3$ અને $MnF _2$ પૈકી પ્રબળ ઓકિસડેશન ક્ષમતા સાથેના સંયોજનનું સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $.....B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)
નીચેનામાંથી કઈ સ્પિસિઝ અનુચુંબકીય છે ? $Fe^{2+}, Zn^0, Hg^{2+}, Ti^{+4}$
$N{H_3}$ દ્રાવણને $CuS{O_4}$ દ્રાવણમાં વધુ ઉમેરવા પર, ઘેરો વાદળી રંગ કોના કારણે છે?
$\mu = \sqrt {15} $ કઈ જોડ માટે સાચું છે ?
સંક્રાંતિ તત્ત્વોનાં ગલનબિંદુ ઊંચાં હોય છે. શાથી ?