$Mn^{2+}, Cr^{2+} $ અને $ V^{2+}$  સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવોે.

  • A

    $Mn^{2+} > V^{2+}> Cr^{2+}$

  • B

    $V^{2+} > Cr^{2+} > Mn^{2+}$

  • C

    $Mn^{2+} > Cr^{2+}> V^{2+}$

  • D

    $Cr^{2+} > V^{2+} > Mn^{2+}$

Similar Questions

$TiF_6^{2-}$ , $CoF_6^{3-}$ , $Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$ની વચ્ચે રંગવિહીન સંયોજન/આયન ક્યા છે?

$Cr^{3+}$ આયનમાં અયુગ્મીત ઇલેક્ટ્રોનની સંખ્યા . . . . .

કયુપ્રસ આયન રંગવિહીન હોય છે જ્યારે કયુપ્રિક આયન રંગીન હોય છે ?

બ્રાસ એ કોપર અને ......... ની મિશ્રધાતુ છે.

$3d$ અને $4f$  શ્રેણીના ઇલેકટ્રૉન માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ?