નીચેનામાંથી કયો વિકલ્પ આયનોનો અનુચુંબકીય ગુણધર્મ ચઢતા ક્રમમાં દર્શાવે છે ?
$Cu^{2+} > V^{2+} > Cr^{2+} > Mn^{2+}$
$Cu^{2+}< Cr^{2+}< V^{2+} < Mn^{2+}$
$Cu^{2+} < V^{2+} < Cr^{2+} < Mn^{2+}$
$V^{2+} < Cu^{2+} < Cr^{2+} < Mn^{2+}$
નીચેનામાંથી કયુ સંક્રાતિ ધાતુ સૌથી વધુ ગલનબિંદુ ધરાવે છે ?
મિશ્ર ધાતુઓ એટલે શું ? તેના વિશે લખો.
જૂથ $(I)$ માં આપેલાં દ્રાવણોને જૂથ $(II)$ માં આપેલા રંગની સાથે મેળવો :
જૂથ $(I)$ (ક્ષારનું જલીય દ્રાવણ) |
જૂથ $(II)$ (રંગ) |
$(A)$ $FeS{O_4},7{H_2}O$ | $(i)$ લીલો |
$(B)$ $NiC{l_2},4{H_2}O$ | $(ii)$ આછો ગુલાબી |
$(C)$ $MnC{l_2},4{H_2}O$ | $(iii)$ વાદળી |
$(D)$ $CoC{l_2},6{H_2}O$ | $(iv)$ આછો લીલો |
$(E)$ $C{u_2}C{l_2}$ | $(v)$ ગુલાબી |
$(vi)$ રંગવિહીન |
ધાતુ કે જે ઓક્સિડેશન અવસ્થા સૌથી ઊંચી અને મહત્તમ સંખ્યા દર્શાવે છે તે :
સંયોજનની કઈ જોડી જલીય માધ્યમમાં સમાન રંગ બતાવવાની અપેક્ષા છે