સંક્રાતિ ધાતુ આયન આંતરાલીય સંયોજનો બનાવે છે કારણ કે......

  • A
    તેના સ્ફટીક લેટાઇસમાં આંતરલાયી જગ્યા હોય છે.
  • B
    તેઓ ખાલી - કક્ષકો ધરાવે છે.
  • C
    તેઓ આયોનિક પોટેન્શિયલના ઊંચા મૂલ્ય ધરાવે છે.
  • D
    તેઓ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે.

Similar Questions

$Ag$ ની પરમાણ્વીય ત્રિજ્યા કોની નજીક હશે?

  • [JEE MAIN 2020]

કોપર ઓક્સાઇડ જે લાલ રંગનો હોય છે તે કયુ સૂત્ર ધરાવે છે?

નીચેના પૈકી કયા ધાતુ આયનનો રંગ ગુલાબી છે

દરેક સંક્રાંતિ શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં આયનીકરણ ઍન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે ?

નીચેનામાંથી સાચા વિધાનો કયા છે ? $(1) $ મૅંગેનીઝ $+7$ ઑક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. $ (2)$  ઝીંક  રંગીન આયનો બનાવે છે. $(3) [COF_6]^{3-}$  એ પ્રતિચુંબકીય છે. $(4) Sc +4 $ ઑક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. $(5) Zn  $ માત્ર $+ 2$  ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે.