$\mathrm{Zn}, \mathrm{Cd}$ અને $Hg$ ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું છે?
$a$. $d$-પેટાકોશ પૂર્ણ હોય છે ત્યારે તેઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ઉંચી (વધારે) પ્રદર્શિત કરે છે.
$b$. $\mathrm{Zn}$ અને $\mathrm{Cd}$ એ ચલિત (વિવિધ) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી જ્યારે $\mathrm{Hg}$ એ +$I$ અને +$II$ દર્શાવે છે.
$c$. $\mathrm{Zn}, \mathrm{Cd}$ અને $\mathrm{Hg}$ ના સંયોજનો પ્રકૃતિમાં અનુચુંબકીય છે.
$d$. $\mathrm{Zn}, \mathrm{Cd}$ અને $\mathrm{Hg}$ ને મૃદ્દ ધાતુઓ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
ફક્ત$B$, $D$
ફક્ત $B$, $C$
ફક્ત $A$, $D$
ફક્ત $C$, $D$
સેટ જે આયન ધરાવે છે જે રંગીન અને પેરામેગ્નેટિક બંને છે?
$TiF_6^{2 - },CoF_6^{3 - },C{u_2}C{l_2}$ અને $NiCl_4^{2 - }$ (પરમાણ્વીય ક્રમાંક $Ti = 22,$ $Co = 27,$ $Cu = 29,$ $Ni = 28$) આયનોમાંથી રંગવિહીન ક્યાં હશે?
$CuI_2$ સિવાય $Cu(II) $ ના બધા જ હેલાઈડ જાણીતા છે, કારણ કે ....
નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.
વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.
કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.
નીચેનામાંથી કઈ સ્કેન્ડિયમથી ઝિંક સુધીની શ્રેણીમાં સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતા નથી ?