$Mn^{3+} / Mn^{2+}$ યુગ્મ માટે $E^{\circ}$ નું મૂલ્ય $Cr^{3+} / Cr^{2+}$ અથવા $Fe^{3+} / Fe^{2+}$ કરતા વધુ ધન છે,જેનું કારણ નીચેનામાંથી કયું પરિવર્તન છે?

  • A
    $d^5$ થી $d^2$ ઇલેક્ટ્રોન રચના
  • B
    $d^4$ થી $d^5$ ઇલેક્ટ્રોન રચના
  • C
    $d^3$ થી $d^5$ ઇલેક્ટ્રોન રચના
  • D
    $d^5$ થી $d^4$ ઇલેક્ટ્રોન રચના

Explore More

Similar Questions

જલીય માધ્યમમાં સૌથી વધુ સ્થાયી કેટાયન કયો છે?

આપેલા તત્વોમાંથી કયા તત્વની ઇલેક્ટ્રોનિક રચનામાં $Aufbau$ ના સિદ્ધાંત અથવા $(n+l)$ ના નિયમનું ઉલ્લંઘન થાય છે?

મિશ મેટલ (Misch metal) એ $:-$ ની મિશ્રધાતુ છે.

$Zn$,$Cd$,અને $Hg$ એ કોના ગુણધર્મો દર્શાવે છે?

$B$ અને $C$ જેવા અધાતુઓને સંક્રાંતિ ધાતુની આંતરાલીય જગ્યાઓમાં ઉમેરવાથી ધાતુ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo