નીચેનામાંથી કયા સંયોજન રંગીન છે ?
$TiCl_3$
$FeCl_3$
$CoCl_2$
આપેલા બધાજ
$4 $ થી $6 $ માથી કયું સંયોજન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે ?
નીચેના પૈકી ક્યો ધટક જલીય દ્રાવણમાં સ્થાયી છે?
નીચે આપેલા સંકીર્ણ આયનો માટે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાઓનો સાચો ક્રમ શોધો.
$Mn ^{3+} / Mn ^{2+}$ યુગ્મ માટે ${E^\Theta }$ નું મૂલ્ય $Cr ^{3+} / Cr ^{2+}$ અથવા $Fe ^{3+} / Fe ^{2+} $ ના ${E^\Theta }$ મૂલ્ય કરતાં ઘણું વધારે ધન શા માટે હોય છે ? સમજાવો.
ઉદીપક (Column$-I$ ) ને નીપજ (Column $-II$ ) સાથે યોગ્ય રીતે જોડો.
Column $-I$ (Catalyst) | Column $-II$ (Product) |
$(a)$ $V_2O_5$ | $(i)$ પોલિઇથિલીન |
$(b)$ $TiCl_4/Al(Me)_3$ | $(ii)$ ઇથેનાલ |
$(c)$ $PdCl_2$ | $(iii)$ $H_2SO_4$ |
$(d)$ આયર્ન ઓક્સાઇડ | $(iv)$ $NH_3$ |