$(a)$ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
$(i)$ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું કયું તત્વ મહત્તમ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે ?
$(ii)$ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું કયું તત્ત્વ મહત્તમ તૃતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે ?
$(iii)$ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું કયું તત્વ લધુતમ પરમાણ્વીય કરણ એન્થાલ્પી ધરાવે છે ?
$(b)$ નીચેના ધાતુ ઓળખો અને તમારા ઉત્તરનું વાજબીપણું જણાવો.
$(i)$ કાર્બોનિલ $M(CO)_5$ $(ii)$ $MO_3F$
કૉપર $( Cu )$ : $Cu$ની ઇલેક્ટ્રોનીય રચના $3 d^{10} 4 s^{1}$ અને $Cu ^{+}$ ની વિશેષ સ્થાયી $3 d^{10}$ રચના છે. જેથી $Cu ^{+}$ માં $Cu ^{2+}$ ની રચનાની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી મહત્તમ છે.
ઝિંક ( $Zn ): Zn$ અને $Zn ^{2+}$ ની ઈલેક્ટ્રોનીય રચના અનુક્રમે $3 d^{10} 4 s^{2}$ અને $3 d^{10} 4 s^{0}$ છે. $Zn ^{2+}$મા થતી $Zn ^{3+}$ બનવા માટે વિશેષ સ્થાયી $3 d^{10}$ માંથી ઈલેક્ટ્રોન દૂર કરવા ઘણી વધારે ઊર્જાની જરૂરિયાત હોવાથી $Zn ^{2+}$ ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી મહત્તામ છે.
ઝિંક $(Zn)$ :$Zn$ની ઈલેક્ટ્રોનીય રચના $[Ar] 3 d^{10} 4 s^{2}$ છે તેમાં બાહ્ય કોષમાં અયુગ્મ ઈલેક્ટ્રોન નથી, જેથી ઝિંકમાં નિર્બળ ધાત્વિય બંધ છે અને ઝિંકની પરમાણ્વીયકરણ ઊર્જા લઘુત્તમ છે.
$(b) (i)$ $M ( CO )_{5}$ તે ધાતુ કાર્બોનિલ $\left( Fe ( CO )_{5}\right.$ છે. : તેમાં $Fe ( Z =26)$ ના $26$ ઇલેક્ટ્રોન તથા પાંચ $CO$ લિગાન્ડના $(5 \times 2)=$ $10$ ઈલેક્ટ્રૉન મળીને $(26+10)=36$ ઈલેક્ટ્રૉનથી અસરકારક પરમાણવીય ક્રમાંક $(36)$. જે સ્થાયી ઉમદાવાયુ $(Kr)$નો છે. આથી $Fe ( CO )_{5}$ તે સ્થાયી ધાતુ કાર્બોનિલ બનતો હોવાથી $M = Fe$ પસંદ કરવો પડે.
પાયરોફોરિક મિશમાં ધાતુઓનું પ્રમાણ કેટલું હોય છે
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી $?(Ve = 58, \,Lu = 71, \,La = 57, \,Yb = 70)$
મિશધાતુનો ઉપયોગ લખો.
હવાની હાજરીમાં ક્રોમાઈટ અયસ્ક સાથે સોડિયમ કાર્બોનેટ નું પીગલન $\mathrm{CO}_2$ મૂક્ત થવાની સાથે નીપજો $A$ અને $B$ ના સર્જન (નિર્માણ) તરફ દોરી જાય છે. $A$ અને $B$ ની સ્પીન-ફ્ક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સરવાળો .......... $B.M$. છે. (નજીક નો પૂર્ણાક)
[ આપેલ : પરમાણુ ક્માંક : $\mathrm{C}: 6, \mathrm{Na}: 11, \mathrm{O}: 8, \mathrm{Fe}: 26, \mathrm{Cr}: 24]$
$d-$ વિભાગના તત્વો માટે પ્રથમ આયનીકરણની ઉર્જા કયા ક્રમમાં છે ?