સંક્રાતિ તત્વોની $3d$  શ્રેણીમાં $Cr $ થી $Cu$ સુધી પરમાણ્વિય ત્રિજ્યા લગભગ સમાન હોય છે કારણ કે.......

  • A

    કેન્દ્રનો ઘન વીજભાર વધે છે.

  • B

    $4s$ કક્ષક રહેલા ઇલેકટ્રોન પ્રત્યેની આકર્ષણ બળ માટેની શિલ્ડિંગ અસરમાં વધારો થાય છે.

  • C

    $3d$  કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય છે.

  • D

    કક્ષાનું વિસ્તરણ થતું નથી.

Similar Questions

દ્રાવણમાં કયું આયન વિષમ પ્રમાણમાં રહે છે ?

$Mn^{2+}, Cr^{2+} $ અને $ V^{2+}$  સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવોે.

એમાલ્ગમ મિશ્રધાતુઓમાં નીચેના પૈકી ક્યું ઘટક પ્રમાણ જોવા મળે છે

$CuSO_4$  ના દ્રવાણમાં $NH_3 $  નું દ્રાવણ ઉમેરતા કારણે ભૂરો રંગ ઉદભવે છે ?

જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર $(\%)$ પ્રમાણ જણાવો.