સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનોની ઉદ્દીપકીય સક્રિયતા શેને આભારી છે?

  • A
    રાસાયણિક સક્રિયતા
  • B
    ચુંબકીય વર્તણૂક
  • C
    અપૂર્ણ $d$-કક્ષકો
  • D
    એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરવાની ક્ષમતા અને તેમની સંકીર્ણ બનાવવાની ક્ષમતા

Explore More

Similar Questions

આંતરાલીય સંયોજનો (interstitial compounds) વિશે ખોટું વિધાન ઓળખો.

$Cr, Mn, Fe$ અને $Co$ ચાર ક્રમિક સંક્રાંતિ તત્વો માટે,તેમના $+2$ ઓક્સિડેશન આંકની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

$d$-બ્લોક તત્વો મુખ્યત્વે શેના બનેલા છે?

નીચેનામાંથી કયા તત્વની ઘનતા સૌથી ઓછી છે અને તે સૌથી હલકું છે?

કોબાલ્ટ $[Co]$ ધાતુમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo