$Sc\, (Z = 21)$ સંક્રાંતિ તત્વ છે, પરંતુ પણ $Zn\, (Z = 30)$ નથી. કારણ કે...........
$Sc^{3+}$ અને $Zn^{2+}$ બંને આયનો રંગવિહિન છે અને સફેદ સંયોજનો બનાવે છે
$Sc$ ના કિસ્સામાં $3d$-કક્ષકો અંશતઃ ભરેલી છે, જ્યારે $Zn$ માં સંપૂર્ણ ભરેલી છે.
$Zn$ માં છેલ્લી ઇલેક્ટ્રોન $4s$ સ્તરમાં ઉમેરાતો હોવાનું માનવામાં આવે છે
$Sc$ અને $Zn$ બંને વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી
કોલમ $A$ ને કોલમ $B$ સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ $A$ |
કોલમ $B$ |
$(1)$ બ્રાસ |
$(a)$ $Ni$ $(60\%)$, $Cr$ $(40\%)$ |
$(2)$ બ્રોન્ઝ |
$(b)$ $Cu$ $(80\%)$, $Sn$ $(20\%)$ |
$(3)$ કયુપ્રોનિકલ |
$ (c)$ $Cu$ $(90\%)$, $Sn$ $(10\%)$ |
$(4)$ નિક્રોમ |
$(d)$ $Cu$ $(70\%)$, $Zn$ $(30\%)$ |
|
$(e)$ $Cu$ $(75-85\%)$, $Ni$ $(15-25 \%)$ |
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી $?(Ve = 58, \,Lu = 71, \,La = 57, \,Yb = 70)$
નીચેનામાંથી કયુ મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે ?
ઉદીપક (Column$-I$ ) ને નીપજ (Column $-II$ ) સાથે યોગ્ય રીતે જોડો.
Column $-I$ (Catalyst) | Column $-II$ (Product) |
$(a)$ $V_2O_5$ | $(i)$ પોલિઇથિલીન |
$(b)$ $TiCl_4/Al(Me)_3$ | $(ii)$ ઇથેનાલ |
$(c)$ $PdCl_2$ | $(iii)$ $H_2SO_4$ |
$(d)$ આયર્ન ઓક્સાઇડ | $(iv)$ $NH_3$ |
નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે?
$(A)$ આયર્ન માટે $M ^{3+} / M ^{2+}$ રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે.
$(B)$ પ્રથમ હરોળ $d-$વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે.
$(C)$ $Cr ^{2+}$ નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે.
$(D)$ $V ^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા $4.4 - 5.2\,BM$ વચ્યે જોવા મળે છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.